<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

શનિવારે રાજકોટ ઉપરાંત ઘેલા સોમનાથ-સંગ્રામસિંહજી હાઇસ્‍કૂલ સહિત જીલ્લાના તમામ હેરીટેજ સ્‍થળો ઉપર પણ ‘‘યોગા'' કાર્યક્રમ : રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ પત્રકારોને જણાવ્‍યું હતું કે શનિવારે વિશ્વ યોગ દિન સંદર્ભે રાજકોટ જીલ્લાનો કાર્યક્રમ કાલાવડ રોડ ઇન્‍ડોર સ્‍ટેડીયમ ખાતે થશેઃ આ ઉપરાંત ઘેલા સોમનાથ, ગોંડલ સંગ્રામસિંહજી હાઇસ્‍કૂલ સહિત જીલ્લાના તમામ હેરીટેજ સ્‍થળો ઉપર પણ યોગા કાર્યક્રમો યોજાશેઃ રાજકોટમાં ૧ હજાર લોકો ભાગ લેશે..

(3:38 PM IST)