<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

વિસાવદર અને કડી ખાતે મતદાન અપડેટ – સાંજે ૫ વાગ્યા સુધી : ભારતીય ચૂંટણી પંચ ના જણાવ્યા અનુસાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં વિસાવદરમાં ૫૪.૬૧% અને કડીમાં ૫૪.૪૯% મતદાન થયું છે મતગણતરી ૨૩ જૂન ના સવારથી શરૂ થશે અને તે જ દિવસે બપોર સુધીમાં પરિણામો જાહેર થઈ જશે.

(6:46 PM IST)