હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 19th June 2025
સિક્કિમમાં કૈલાસ માનસરોવર યાત્રાના સુચારુ સંચાલન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આવતીકાલે સવારે રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર નાથુલા પાસથી યાત્રાને લીલી ઝંડી આપશે. પ્રથમ બેચમાં ૩૬ યાત્રાળુઓ અને વિદેશ મંત્રાલયના બે અધિકારીઓનો સમાવેશ થાય છે. દરેક બેચને યાત્રા પૂર્ણ કરવામાં ૧૦ થી ૧૧ દિવસ લાગશે. આ વર્ષે સિક્કિમના નાથુલાથી કૈલાસ માનસરોવર યાત્રા ૧૦ બેચમાં થશે, જે પાંચ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી શરૂ થઈ રહી છે. તમામ યાત્રાળુઓની સુગમ અને મુશ્કેલીમુક્ત યાત્રા સુનિશ્ચિત કરવા માટે વિવિધ રાજ્ય અને કેન્દ્ર સરકારની એજન્સીઓ સંયુક્ત રીતે કાર્યરત.

(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
