<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી: ધમકી આપનારાઓએ 10 દિવસનો અલ્ટીમેટમ આપ્યો છે. કુશવાહાએ સોશિયલ મીડિયા પર ઘટનાની માહિતી આપી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી.

(1:01 AM IST)