<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

તેજસ્વી કોઈ પણ સંજોગોમાં મુખ્યમંત્રી બનશે: બિહાર ચૂંટણી પહેલા લાલુ યાદવની મોટી જાહેરાત: આગામી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે તેજસ્વી કોઈ પણ સંજોગોમાં મુખ્યમંત્રી બનશે. બીજી તરફ ગઠબંધનમાં હજુ સુધી મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરવામાં આવી નથી

(1:09 AM IST)