News of Friday, 20th June 2025
રાજકોટમાં જાહેરમાં સીસીટીવીના લગાવેલા કેમેરામાંથી બેટરી ચોરનાર ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા :રાજકોટમાં એક મહિનામાં ૧૫ સ્થળોએથી મ્યુ. કોર્પોરેશને લગાવેલા સીસીટીવી કેમેરામાંથી બેટરીઓ ચોરનાર સુરેશ, ધીરૂ અને સગીર વયના છોકરા સહિત સહિત ૩ ઝડપાયા. ૨૯ બેટરી, રિક્ષા, કટર કબ્જે:નાસતા ફરતા સ્ક્વોડના પીએસઆઈ આર.આર. કોઠીયા, ધર્મેન્દ્રસિંહ, અંકિતભાઈ, અમીનભાઈ ભલુર, અનીલભાઈ, પ્રશાંતભાઈની ટીમની કામગીરી. ભાવેશ કુકડીયા અકિલા રાજકોટ.

(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
