તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
સૌરાષ્ટ્રના જામનગર જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનીયારાના માતુશ્રી જેતીબેન રામજીભાઈ ચનિયારાનું દુઃખદ અવસાન: આવતીકાલે શનિવારે સાંજે બેસણું : જોડીયા તાલુકાના લખતર ગામના વતની અને જોડીયા જીલ્લા પંચાયતના હાલ સદસ્ય, જામનગર જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનીયારાના માતુશ્રી જેતીબેન રામજીભાઈ ચનીયારાનું અવસાન થયું છે. તેમનું બેસણું આવતીકાલે ૨૧ જૂન ૨૦૨૫, શનિવારે લખતર પટેલ સમાજ ખાતે બપોરના ૪ થી સાંજના ૬ વાગ્યા સુધી રાખેલ છે. (સંજય ડાંગર, ધ્રોલ)

(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
