<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

ગાઝા જેવું ઈરાન સાથે સહેલું નથી: ગાઝામાં નેત્ઝારિમ કોરિડોર નજીક રાહતની રાહ જોતા ૨૫ પેલેસ્ટાઇનીઓ ઇઝરાયલી ગોળીબારમાં માર્યા ગયા, ૧૨૦ઘાયલ. બીજી ઘટનામાં ભૂખમરાગ્રસ્ત લોકો પર ગોળીબાર, ડઝનબંધ મૃત્યુ અને ઘાયલ. એની ઘટનામાં ઇઝરાયેલ ના બીઅરશેબા માં ઇરાને ગાવ યમ નેગેવ ટેક પાર્ક પર મિસાઇલ હુમલો કર્યો, જ્યાં ઇઝરાયલની સૈન્ય-સાયબર સંસ્થાઓ છે. ઇમારતોને ભારે નુકસાન. ઇઝરાયલ-પેલેસ્ટાઇન તણાવ વધ્યો, આંતરરાષ્ટ્રીય ચિંતા. : જુઓ વિડિઓ

(12:24 PM IST)