<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ લાખો લોકોની પ્રેરણામૂર્તિ છે. જન્મદિવસ પરના આ આંસુ માત્ર સંવેદના જ નહીં, પણ સંઘર્ષ અને ત્યાગનું પણ પરિણામ છે. તેમણે પોતાની આંખો સામે પોતાની દીકરી, માતા, ભાઈ, પિતા, ૨ પુત્રો અને પતિને અકાળે મૃત્યુ પામતા જોયા છે. તેમ છતાં, તેમનો વિશ્વાસ ડગ્યો નથી. : જુઓ વિડિઓ

(12:28 AM IST)