News of Saturday, 21st June 2025
ઈરાનના સેમ્નાન નજીક ૫.૨ તીવ્રતાનો ભૂકંપ : ૧૦ કિમી છીછરી ઊંડાઈ : GFZ દ્વારા પુષ્ટિ – મોટા નુકસાનની આશંકા! : સેમ્નાનના ૩૫ કિમી દક્ષિણપશ્ચિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા : છીછરા ભૂકંપના કારણે સપાટી પર વધુ તીવ્ર અસર થવાની સંભાવના : સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ.

(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
