<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

ડોગ પણ કરે યોગ : જમ્‍મુ-કાશ્‍મીરના ઉધમપુર જિલ્લાના સુઈ નામના ગામમાં ગઈ કાલે અગિયારમા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની પૂર્વસંધ્‍યાએ નેશનલ ડિઝેસ્‍ટર રિસ્‍પોન્‍સ ફોર્સ (NDRF)ના જવાનો સાથે યોગનાં આસનો કરતો શ્વાન. આ શ્વાન NDRF દ્વારા ટ્રેઇન થયેલો છે.

(9:53 AM IST)