<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

છોટા ઉદેપુરના બરોજ પ્રાથમિક શાળાની છત પડી: ભારે વરસાદના કારણે છત ધરાશાયી :શાળાના ઉપરના તમામ પતરા ઉડ્યા: પ્રાથમિક શાળામાં ધો.1થી 5ના 60 જેટલા વિદ્યાર્થીઓ છે. છત પડી જતા બાળકોને બેસાડવામાં મુશ્કેલી

(1:11 PM IST)