<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

જામનગરનું હવામાન જામનગર, તા.૨૧: બાજરા સંશોધન કેન્‍દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુત્તમ તાપમાન - 29.°c મહત્તમ તાપમાન - 34.8°c ભેજનું પ્રમાણ - 77% પવનની ગતિ - ૧૬.૭ કિ.મી. રહી હતી.

(1:18 PM IST)