<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

મોરબી જિલ્લાના 40 ગામોમાં કાલે રવિવારે મતદાન : સ્ટાફ રવાના, સાંજે બુથનો કબ્જો સંભાળશે. એક મતદાન મથકે 5 લોકોનો સ્ટાફ ફરજ બજાવશે, કુલ 337 પોલિંગ સ્ટાફ અને 113 રિઝર્વ સ્ટાફ. ફોટો ( પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ કાલે રવિવારે ગ્રામ પંચાયતોની સામાન્ય, મધ્યસત્રીય અને પેટા ચૂંટણી યોજાનાર છે. જેને લઈને આજે ચૂંટણી ફરજમાં રોકાયેલ સ્ટાફ તાલુકા મથકોએથી ચૂંટણી

(2:56 PM IST)