<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

રાજકોટમાં આજે નવા પાંચ કેસ : રાજકોટઃ શહેરમાં આજે કુલ-પ કોવીડ-૧૯ પોઝીટીવ કેસ નોંધાતા કુલ આંક ૨૦૬એ પહોંચ્‍યો છે. આ અંગે મનપા આરોગ્‍ય વિભાગની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ આજે સખીયાનગર, સરદારનગર, ન્‍યુ નહેરૂનગર, નિર્મલા કોન્‍વેન્‍ટ રોડ, સ્‍પીડ વેલ પાર્ટી પ્‍લોટ ચોક સહિતના વિસ્‍તારમાં પાંચ કેસ નોંધાયા છે. અત્‍યાર સુધીમાં કુલ ૧૬૫ સાજા થયેલ છે. જયારે કુલ ૪૧ દર્દી સારવાર હેઠળ છે.

(3:55 PM IST)