તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 21st June 2025
ધ્રોલના માણેકપર ગામે હૃદયદ્રાવક ઘટના : પાણીના ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ ભાઈ - બહેનના કરુણ મોત! : ખેત મજૂરી કરતા પરિવારના ૯ વર્ષીય અનિતા અને ૭ વર્ષીય અવિનાશ ભુરિયા પાણીમાં ગરકાવ થયા : ધ્રોલ પોલીસ હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી : પરિવારમાં શોકનો માહોલ. (સંજય ડાંગર, ધ્રોલ)

(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
