<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

જામનગરના હાપામાં મહિન્દ્રા કાર શોરૂમમાં ભીષણ આગ : કરોડોની કારો બળીને ખાખ : અફરાતફરીનો માહોલ! : શોર્ટ સર્કિટ પ્રાથમિક કારણભૂત હોવાનું અનુમાન : મનપા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી : આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ (વિડીયો - કિંજલ કારસરિયા, જામનગર) :જુઓ વિડીયો

(9:38 PM IST)