<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

રાજકોટ નજીક મુંજકા ગામના પૂર્વ સરપંચ જે ડી જાદવે સર્જ્યો અકસ્માત : બાઈક સવારને જે.ડી જાદવની કારે લીધા અડફેટે : આર્ષ વિદ્યામંદિરના પુલ પાસે અકસ્માત: 3 વ્યક્તિ ઘાયલ: ગિરિરાજ હોસ્પિટલમાં લઈ જવાયા

(12:44 AM IST)