News of Sunday, 22nd June 2025
રાજકોટ નજીક મુંજકા ગામના પૂર્વ સરપંચ જે.ડી. જાદવની કારે સર્જ્યો ભીષણ અકસ્માત : આર્ષ વિદ્યામંદિર પુલ પાસે બાઈક સવાર ૩ વ્યક્તિઓને અડફેટે લેતા ગંભીર ઈજા : ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડાયા! : વધુ સત્તાવાર વિગતો મેળવાય રહી છે.

(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
