<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

(વિનોદ ગાલા દ્વારા,ભુજ) પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે વી.કે. હુંબલની વરણી કરવામાં આવી છે. તેમને કચ્છ કોંગ્રેસનું સુકાન સોંપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વી.કે. હુંબલ હાલ પ્રદેશ કોંગ્રેસના મંત્રી તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત, તેઓ અગાઉ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા અને અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ જેવા મહત્વના હોદ્દાઓ પર પણ કાર્યભાર સંભાળી ચૂક્યા છે, જે તેમનો બહોળો અનુભવ દર્શાવે છે.

(11:03 PM IST)