<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

લોધિકા તાલુકામાં મેઘમહેર : ખીરસરા, મેટોડા, રાતૈયા સહિતના ગામોમાં ધીમી ધારે વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ : ખેડૂતોના મુખ પર ખુશી છવાઈ : દેવગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો : જુઓ વિડીયો

(4:59 PM IST)