<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

રાજકોટ જીલ્‍લા ગ્રામ પંચાયત ચૂંટણીઃ ૪પ ગામોમાં સરેરાશ ૭૪.૧૩ ટકા મતદાનઃ કુલ ૭૩ર૪૬સ્ત્રી-પુરૂષ મતદારોએ મતદાન કર્યુઃ જયારે રર ગામોમાં પેટા ચૂંટણીમાં પ૮.ર૧ મતદાન મોડી રાત્રે ફાઇનલ થયેલ ટકાવારી મુજબ રાજકોટ જીલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં ૪પ ગામોમાં સામાન્‍ય ચૂંટણી યોજાઇ હતી, જેમાં સરેરાશ ૭૪.૧૩ ટકા મતદાન થયું છેઃ કુલ ૩૯૩૯૧-પુરૂષ અને ૩૩૮પપ-ષાી મતદારો સહિત કુલ ૭૩ર૪૬ મતો પડયા હતાઃ જયારે રર ગામોમાં પેટા ચૂંટણીમાં પ૮.ર૧ ટકા મતો પડયા હતાઃ કોઇ નોંધનીય ઘટના બની ન હતીઃ મતપેટીઓ જે તે ગણત્રી સ્‍થળે સીલ કરી દેવાઇ છેઃ પેટા ચૂંટણીમાંસ્ત્રી-પુરૂષ બંને મળી ૧પ૩૬પ મતો પડયા હતાઃ હવે ર૩ મીએ મત ગણત્રી યોજાશે

(10:50 AM IST)