<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાનો 17581 મતથી ભવ્ય વિજય : ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ : વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાનો ભવ્ય વિજય થયો છે ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે.છેલ્લા 21 મા રાઉન્ડના અંતે "આપ"ના ગોપાલ ઇટાલિયા 17581મતથી વિજેતા જાહેર થયા છે : યાસીન બ્લોચ(વિસાવદર)વિનુ જોશી(જુનાગઢ)

(12:33 PM IST)