<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

જામનગરમા મિલન પરમારની હત્યા : અનૈતિક સંબંધ કારણભુત ? : જામનગર નવાગામ ઘેડ વિસ્તારમાં 42 વર્ષીય મિલન પરમાર નામના ખવાસ યુવાનની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે. : મિલન પરમાર નામના યુવાનની હત્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ અનૈતિક સંબંધમાં યુવાનની હત્યા થઈ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:17 PM IST)