News of Monday, 23rd June 2025
વિસાવદર પેટા ચૂંટણીમાં આપની જીતના જામનગરમાં વધામણા : લાલબંગલા સર્કલ ખાતે આપ દ્વારા ફટાકડા ફોડી, મોં મીઠું કરાવી જીતની ઉજવણી કરાઈ. : વિસાવદર પેટા ચૂંટણીમાં આપની જીતના જામનગરમાં વધામણા કરવામાં આવ્યા હતા . જામનગર શહેર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી કરાઈ હતી વિસાવદરમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થતા જશ્ન મનાવવામાં આવ્યો હતો લાલબંગલા સર્કલ ખાતે આપ દ્વારા ફટાકડા ફોડી, મોં મીઠું કરાવી જીતની ઉજવણી કરાઈ હતી .

(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
