<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી પર 'યુદ્ધ'ના કાળા વાદળો : યુનાઈટેડ બાદ બ્રિટિશ અને સિંગાપોર એરલાઈન્સે પણ દુબઈની ફ્લાઈટ્સ રદ કરી! : મધ્ય પૂર્વમાં વધતા તણાવને પગલે ભારતમાં આવતા પ્રવાસીઓ માટે મુશ્કેલી : વધુ બે મોટી આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ દુબઈ થઈને ભારત આવવાના રૂટ ટાળવા ગંભીરતાથી વિચારી રહી છે! (ન્યૂઝફર્સ્ટ)

(8:11 PM IST)