<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

‘આભાર વિસાવદર' વિસાવદરના લોકોએ કોંગ્રેસનો સવિનય અસ્‍વીકાર કર્યો છે, ‘આપ' ભાજપનો એક પણ મત ઓછો કરી શકી નહી, કોંગ્રેસના મતદારોએ કીરીટને કચડવા માટે સાવરણાને સાથ આપ્‍યો હોવાના અણસાર, વિસાવદરના સર્વાગી વિકાસની શુભેચ્‍છા સહ, જંગ જીતવા બદલ ભાઈ ગોપાળને અંતરથી અભિનંદન..! જનાદેશને નમન - પરેશ ધાનાણી (ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા, અમરેલીના પૂર્વ ધારાસભ્‍ય, કોંગ્રેસના અડીખમ નેતાએ સોશિયલ મીડિયા ઉપર આ કવિતા શેર કરી છે)

(11:56 AM IST)