News of Tuesday, 24th June 2025
દાહોદ જિલ્લામાં મેઘતાંડવ: દાહોદ જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે વ્યાપક તારાજી સર્જાઈ છે. તળાવ ફળિયા અને ભીલવાડા જેવા વિસ્તારોમાં અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેના પરિણામે નીચાણવાળી સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ છે અને સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
