<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

શુભેચ્‍છા મુલાકાત : જુનાગઢ : હ્યુમન રાઇટસની ટીમ દ્વારા સુબોધભાઇ ઓડેદરા શુભેચ્‍છા મુલાકાત કરી જેમાં ગુજરાત મહિલા કાર્યકરણી જીજ્ઞાબેન દેસાઇ, જિલ્લા પ્રમુખ સુનિતા સેવક તેમજ તેમની ટીમ મિતલબેન ત્રિવેદી, જયશ્રીબેન વેકરીયા, વર્ષાબેન પંડયા, નિરીક્ષાબેન તેરૈયા, માયાબેન ચાઉં ઉપસ્‍થિત રહ્યા ત્‍યારની તસ્‍વીર.

(1:48 PM IST)