<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

વડોદરાના ડભોઇના નીચાણવાળા ગામોમાં પાણી ભરાયા: ઢાઢર નદીના પાણી ગામમાં ફરી વળ્યા:. ડભોઇ તાલુકાના 5 ગામો સંપર્કવિહોણા:ગત વર્ષે જ બનેલા મોટા નાળા પર પાણી ફરી વળ્યા: બનૈયા, અંબાવ, રાજલી, અંગૂઠણ અને નારીયાનો સંપર્ક તૂટ્યો

(1:44 PM IST)