<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

સુરતમાં હીરા બજારમાં રૂપિયા 8.80 કરોડનું ઉઠમણું કરનાર ઝડપાયો:ઇકો સેલ પોલીસે, જીતેન્દ્ર કાસોદરીયાને ઝડપી લીધો:ઝડપાયેલા આરોપીએ, 21 જેટલી હીરા પેઢી સાથે ઠગાઈ આચરી:મુખ્ય આરોપી રોનક ધોળીયા હજુ પણ પોલીસ પકડથી દૂર

(1:04 AM IST)