તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
ગોંડલમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ : કાળા ડિબાગ વાતાવરણથી સવારમાં અંધારપટ : ગોંડલમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થતા છત્રી નો સહારો લેવો પડ્યો હતો. કાળા ડિબાગ વાતાવરણથી સવારમાં અંધારપટ છવાઈ ગયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.(તસ્વીર:ભાવેશ ભોજાણી-ગોંડલ) : જુઓ વિડિઓ

(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
