News of Thursday, 26th June 2025
મેક્સિકોમાં અંધાધુંધ ગોળીબારમાં એક ડઝનના મોત: ૨૦ને ઇજા : મેક્સિકોમાં એક કાર્યક્રમમાં લોકો ઉજવણી કરી રહ્યા હતા ત્યારે જ બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબારી કરતા ૧૨ના મોત થયા છે. મરનારમા એક સગીર પણ સામેલ છે. આ ગેંગવોરમાં ૨૦ ને ઈજા થઈ છે. : ગુઆનજુઆટોના ઈરાપુઆટો શહેરમાં ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે સ્થાનિક લોકો સેન્ટ જોન બેપટિસ્ટના સન્માનમાં ડાન્સ કરી રહ્યા હતા અને દારૂ પાર્ટી કરી રહ્યા હતા.

(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
