<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

રાજકોટમાં વધુ એક વીમા કૌભાંડ : રાજકોટના માધાપર ચોકડી પાસે રાધે હોસ્પિટલ ધરાવતાં ડો. અંકિત કાથરાણીએ ડો.વિપુલ બોડાની સારવાર અને સહયોગ ઈમેજીનના ખોટા રિપોર્ટને આધારે ૨૨.૪૯ લાખનો વીમો પકાવી લીધો: ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ

(9:29 AM IST)