<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

ગુજરાત આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ? : બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આપશે રાજીનામું? આવતીકાલે ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી જાહેર કરી શકે છે નારાજગી! : પાર્ટી સામે મોરચો ખોલવાની તૈયારીમાં ઉમેશ મકવાણા! : AAPમાં સર્જાયેલા આંતરિક કલહથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો, શું વધુ એક ધારાસભ્ય પક્ષ છોડશે?

(9:56 PM IST)