<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

ભારે પવન-વરસાદના કારણે દ્વારકાધીશની ધ્વજાજી વૈકલ્પિક જગ્યાએ ચઢાવાઈ : દ્વારકામાં ભારે પવન અને વરસાદ ના કારણે દ્વારકાધીશની ધ્વજાજી વૈકલ્પિક જગ્યાએ ચઢાવવામાં આવી હતી.(અહેવાલ: વિનુભાઈ સામાણી,તસવીર:દિપેશ સામાણી-દ્વારકા)

(12:02 PM IST)