<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

જામનગરમાં ધીમીધારે વરસાદ :જામનગરમાં બપોરે 12 વાગ્યે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.(મુકુંદ બદિયાણી દ્વારા)

(12:27 PM IST)