<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ૧ ઇંચ વરસાદ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આજે બપોરે 1 વાગ્યાથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ એકાદ ઈચ જેટલો પડી ગયો હોવાનું જાણવા મળ્યું છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને રસ્તા ઉપર થી પાણી ફરી વળ્યા છે.

(1:19 PM IST)