News of Saturday, 28th June 2025
રાજકોટમાં છવાયેલા વાદળો વચ્ચે ફૂંકાતા જોરદાર પવન : રાજકોટ શહેરમાં મેઘાવી માહોલ જોવા મળે છે. ગતરાત્રીના વરસી ગયા બાદ આજે સવારે પણ ઝરમર વરસ્યો હતો. દરમિયાન આજે સવારથી પવનનું જોર વધુ જોવા મળે છે. ૨૫ થી ૩૦ કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૩ મી.મી. વરસાદ નોંધાયો છે. મેઘરાજા મન મુકીને વરસે તેવી શહેરીજનો ઈચ્છી રહ્યા છે.

(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
