<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

બે ટ્રક અથડાતા મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ : મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ. સતત ચોથા દિવસે ફરી વાહનોના થપ્પા લાગ્યાં; બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ ચાલકો વચ્ચે જબરી ધમાલ સર્જાણી, બે કલાકથી ટ્રાફિક જામ

(10:36 AM IST)