તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 30th June 2025
રાશનકાર્ડ હોલ્ડરોમાં અનાજ નહીં મળતા દેકારો બોલી જતા આખરે પાંચ દિવસવધારતું પૂરવઠાઃ હવે પ જૂલાઇ સુધી જથ્થો મળશે રાજકોટમાં ૭૦ થી ૮૦ ટકા દુકાનો ઉપર મહિનાની આખર તારીખ વીતી જતા છતાં જૂલાઇ-ઓગષ્ટનો અનાજનો જથ્થો પહોંચ્યો ન હતો, ગઇકાલે તો અનેક દુકાનો ઉપર ટોળા જામ્યા હતાઃ આ તમામ બાબતો પુરવઠા તંત્રના કાને અથડાતા આખરે તાકિદનો નિર્ણય લઇ પ જૂલાઇ સુધી અનાજના જથ્થાનું વિતરણ ચાલુ રાખવા સૂચનાઓ અપાઇ છેઃ આજે પણ અનેક દૂકાનો ઉપર લોકોના ટોળા હતા.

(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
