News of Monday, 30th June 2025
કલ્યાણપુરના રાજપરા ગામે આકાશી આફત : રબારી પાડામાં વીજળી પડતા નવતર ભેંસનું મોત, વાયરીંગ બળ્યા! દ્વારકા જિલ્લાના રાજપરા ગામમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ વચ્ચે બની ઘટના : ખેડૂત પરિવારને આર્થિક નુકસાન. (કૌશલ સવજાણી, જામ ખંભાળિયા)

(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
