તા. ૨૦ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૩ શુક્રવાર
News of Monday, 30th June 2025
સસ્પેન્સ વધુ ઘેરું બન્યું! વીડિયો કોન્ફરન્સ કમ વિદાય સમારોહ સમયે ખુદ મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું કે મને કોઈ સતાવાર જાણ નથી, વિદાય સમારોહ ચાલુ રાખો. દરમિયાન અચાનક યુ ટર્ન આવ્યો. બેન્ડ વાજાવાળા વિગેરેને પરત જવા કહેવાયું અને વિદાય સમારોહ પણ સ્થગિત કરવાં નિર્ણય. મોડી રાત સુધીમાં એક્સ્ટેન્શન્ ઓર્ડર આવી રહ્યાની જોરદાર ચર્ચાઓ ગાંધીનગરના સીમાડા વટાવી ગુજરાતભરમાં ગૂંજવા લાગી.

(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
