<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

નાણા વિભાગમાં મહત્વપૂર્ણ બઢતી : ધર્મેશ એન. બ્રહ્મભટ્ટ મુખ્ય હિસાબી અધિકારી અને નાણાકીય સલાહકાર તરીકે GSRTC, અમદાવાદ ખાતે નિયુક્ત! ગુજરાત હિસાબી સેવાની સંયુક્ત નિયામકમાંથી નિયામક વર્ગ-૧ પદ પર હંગામી ધોરણે બઢતી : સિનિયોરિટી અને કોર્ટ કેસોના ચુકાદાને આધીન રહેશે નિમણૂક : તાત્કાલિક અસરથી પદભાર સંભાળવાનો આદેશ.

(10:39 PM IST)