<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

વ્યાપારિક LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો : જુલાઈ મહિનાની શરૂઆતથી જ ગ્રાહકોને ૫૮.૫ રૂપિયાની રાહત! : ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો આજથી લાગુ : જોકે, ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા.

(9:23 AM IST)