<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

જુલાઈ મહિનામાં મોટાભાગના સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની આગાહી જુલાઈ મહિનામાં મોટાભાગના સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની આગાહી, હવામાન ખાતાના લેટેસ્ટ વર્તારા મુજબ કચ્છના કેટલાક ભાગમાં નોર્મલથી થોડો ઓછો વરસાદ પડશે. દેશભરમાં જુલાઈ મહિનામાં નોર્મલ થી થોડો વધુ ૧૦૬ ટકા જેટલો વરસાદ નોંધાશે તેવું હવામાન ખાતાએ જણાવ્યું છે

(9:24 AM IST)