<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

ભુવનેશ્‍વર કોર્પોરેશનમાં એડી.કમિશનર ઉપર હીચકારો હુમલો : કોર્પોરેટર સહિત ૩ની ધરપકડ ઓડીશા એડમિનિસ્‍ટ્રેશન સર્વિસ એસોસીએશનની માસ સીએલની ચિમકી રત્‍નાકર સાહુ જાહેર સુનાવણી કરી રહયા હતા ત્‍યારે ૫-૬ લોકો ઓફીસમાં ઘુસી આવેલ : માર મારી બળજબરીથી કારમાં બેસાડવા પ્રયાસ કરેલ

(3:58 PM IST)