તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
રાજકોટમાં બપોરે તડકો બપોરે ૨:૩૦ વાગ્યે : રાજકોટ શહેરમાં ગઈકાલે ધીમીધારે અંદાજે એકાદ ઈંચ વરસ્યા બાદ આજે સવારથી વાદળછાયુ વાતાવરણ રહેલ. આ લખાય છે ત્યારે પુરબહાર તડકો નિકળ્યો છે ૩૨ ડીગ્રી તાપમાન છે, ભેજ ૭૩ ટકા અને પવનની ગતિ ૧૪ કિ.મી.ની છે.

(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
