<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

કેન્‍દ્ર કેબિનેટે રૂા. ૧.૦૭ લાખ કરોડની એમ્‍પ્‍લોઇમેન્‍ટ લીંકડ ઇન્‍સેવન્‍ટીવ સ્‍કીમને મંજુરી આપી : કેબિનેટે સંશોધન, રોજગારી, સ્‍પોર્ટસ અને ઇન્‍ફ્રાના વિકાસ માટે સંખ્‍યાબંધ નિર્ણયો લીધા : નેશનલ સ્‍પોર્ટસ પોલિસીને મંજુરી

(4:11 PM IST)