<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd July 2025

કચ્છના હાઈવે પર મોતનો તાંડવ : સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મહાકાય કન્ટેનરના પલટી ખાતા દ્રશ્યો જોઈ વાહનચાલકોના શ્વાસ અધ્ધર : સદ્દભાગ્યે મોટી જાનહાનિ ટળી! : ભુજમાં પણ ગઇકાલે સમાન ઘટના : બેકાબૂ વાહનો અને છૂટા પડતા સેફ્ટી બેલ્ટથી વધતા અકસ્માતો! : તંત્રની ઘોર બેદરકારી પર પ્રજાનો સવાલ – આ 'રોડ-રેઝ' પર લગામ ક્યારે? (વિનોદ ગાલા દ્વારા, ભુજ) : જુઓ વિડીયો

(10:48 PM IST)